અવસર લોકશાહીનોઃ વલસાડ જિલ્લામાં મતદાન જાગૃત્તિ ફેલાવવા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમોની ભરમાર
મતદાન મેરેથોન, સિગ્નેચર ડ્રાઈવ, રેલી, વોલ પેઈન્ટિંગ અને રોડ પેઈન્ટિંગ સહિતના કાર્યક્રમો યોજાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.09: ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 અંતર્ગત વલસાડ જિલ્લાની...

