સંઘપ્રદેશની સરકારી નોકરીમાં સ્થાનિકોને પ્રાધાન્ય આપવા કાઉન્સિલર સુમનભાઈ પટેલે પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત
ઉદ્યોગો દ્વારા યોજાનારા ભરતી મેળામાં દાદરા નગર હવેલીના સ્થાનિક આદિવાસી શિક્ષિત યુવાનોને યોગ્ય પદ ઉપર તક મળે તેની તકેદારી રાખવા પણ કરેલી અરજ (વર્તમાન પ્રવાહ...

