વાપી ચાર રસ્તાથી કરવડ તેમજ ડુંગરા સુધીના 7:9 કિ.મી. ફોર લાઈન આર.સી. રોડ 68:35 કરોડના ખર્ચે બનશે
બલીઠામાં 100 બેડની ડિસ્ટ્રીક સબ હોસ્પિટલ 47 કરોડને ખર્ચે તૈયાર થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: વાપી વિસ્તાર માટે આજે રવિવારે જુદા જુદા 175...

