નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 14 વર્ષના સમયગાળા બાદ 14 કરોડથી વધુના ખર્ચે બનેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાનનું થયુ લોકાર્પણ
રજવાડાઓ દ્વારા પ્રજાની જીવન જરૂરિયાત સંતોષવા નિર્માણ પામેલ તળાવનું બ્યુટીફિકેશનના નામે થયું વેપારીકરણ વિરોધ પક્ષે પણ હાજર રહી નાણાં મંત્રીનું સ્વાગત કરી વિકાસના કામોમાં સહમત...

