ખાનવેલના નિવાસી નાયબ કલેક્ટરે સરકારી શાળાઓની કરેલી મુલાકાત દરમિયાન મધ્યાહ્ન ભોજનમાં જોવા મળી કેટલીક ખામીઓ
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) સેલવાસ,તા.14 : ખાનવેલના નિવાસી નાયબ કલેક્ટર શ્રી શુભમ સિંહે જિલ્લાના અંતરિયાળ વિસ્તારની કેટલીક સરકારી શાળાઓની અચાનક મુલાકાત લીધી હતી, જેમાં વિદ્યાર્થીઓને આપવામાં...

