April 24, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વિશ્વ પ્રસિદ્ધ કથાકાર ભરતભાઈ વ્‍યાસની મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના પટાંગણમાં આયોજીત શિવ કથાએ લોકોમાં જગાવેલો દિવ્‍ય ભાવ

vartmanpravah
શનિવારે શિવ કથાને અપાયેલો વિરામઃ મહાપ્રસાદનો સેંકડો ભાવિક ભક્‍તોએ લીધેલો લાભ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21: મોટી દમણના મગરવાડા ખાતે ભીમ તળાવની તળેટી ઉપર...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ, દમણ જિ.પં. ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલ સહિત અનેક મહાનુભાવોએ શિવ કથાનો લીધેલો લાભ

vartmanpravah
કથામાં ઉપસ્‍થિત મહાનુભાવોનું પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. ભરતભાઈ વ્‍યાસ દ્વારા કરાયેલું અભિવાદન અને આપવામાં આવેલા આશીર્વાદ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21: મોટી દમણના મગરવાડા ખાતે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાજસ્‍થાનમાં દલિત બાળકની પાણી પીવા મુદ્દે થયેલી હત્‍યાના વિરોધમાં આજે દમણ-દીવ અનુ.જાતિ/જનજાતિ વિચાર મંચ દ્વારા શાંત રેલીનું આયોજન

vartmanpravah
રાષ્‍ટ્રપતિને જિલ્લા કલેક્‍ટર મારફત ઘટનાને વખોડતું અને ભવિષ્‍યમાં ઘટનાનું પુનરાવર્તન નહીં તેની કાળજી માટે પાઠવનારૂં આવેદનપત્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21: દમણ-દીવના નવગઠિત અનુ.જાતિ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરાસણા ખાતે ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું

vartmanpravah
વીજ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નંબર-૧ છે, ડબલ એંજિનની સરકારથી સૌને ફાયદો થઈ રહ્યો છે: મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.21: વલસાડ જિલ્લાના...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ગવાંટકા પ્રા. શાળાની વિદ્યાર્થિની પ્રગતિબેન જાંજર સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ સ્થાને

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.21: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લાનો પ્રાથિમક સકક્ષાનો કલા ઉત્સવ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયો હતો. જેમાં...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના લોકો સાથે પ્રશાસક તરીકે શરૂ કરેલી સહયાત્રાના 28મી ઓગસ્‍ટે પુરા થનારા 6 વર્ષ

vartmanpravah
2191 દિવસના પ્રશાસક કાળ દરમિયાન પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવની ફક્‍ત રાષ્‍ટ્રીય સ્‍તરે જ નહીં પરંતુ વૈશ્વિક નકશામાં પણઅપાવેલી આગવી ઓળખ 29મી ઓગસ્‍ટથી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે ભગવાન શિવની વેશભૂષા તેમજ ભજન સ્પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.21: આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે પવિત્ર શ્રાવણ માસ ઉજવણીના ઉપલક્ષમાં ૧૦ વર્ષ સુધીની વયના બાળકો માટે ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં...
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

1989માં મુખ્‍ય સચિવ આર.પી.રાયે કહ્યું હતું: વિકાસ એટલે છેવાડેના વ્‍યક્‍તિથી લઈ ટોચ સુધીના દરેકને ફળવા-ફૂલવાનો મળતો અવસર એટલે શિક્ષણ ઉપર ખાસ ધ્‍યાન

vartmanpravah
(ભાગ-3) મુખ્‍ય સચિવની સૂચનાથી તત્‍કાલિન સહાયક આઈજીપી દિપક મિશ્રાએ દમણમાં ચાલતી ગેરકાયદે કન્‍ટ્રી(દેશી) દારૂ બનાવવાની ભઠ્ઠીઓ અને વેચાતા અખાદ્ય ગોળ તથા નવસાર ઉપર દરોડા પાડી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લાસ વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્ય.ક્ષસ્થા ને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.21: વલસાડ જિલ્લા‍ વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્ય.ક્ષસ્થા ને વલસાડ જિલ્લા સંકલન- વ- ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં કૃષ્‍ણ જન્‍માષ્ટમી કાર્યક્રમ ધામધુમપૂર્વક ઉજવાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21: જન્‍માષ્‍ટમીના પાવન પ્રસંગે દાદરા નગર હવેલીમાં મંદિરો અને સોસાયટીઓમાં નંદોત્‍સવની ઝાંકી સજાવવામાં આવી હતી. જેમાં સેલવાસના ગાયત્રી મંદિર, તિરુપતિ બાલાજી,...