September 28, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

આઝાદીના 75 વર્ષ નિમિતે પારડી વકીલ મંડળો દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.10: સમગ્ર દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી અલગ અલગ રીતે કરી રહ્યો છે. સરકાર તરફથી પણ આઝાદી કા અમૃત મહોત્‍સવના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

આજે રક્ષાબંધન પવિત્ર પર્વે નિમિત્તે વાપીપાલિકાની ભેટ : બહેનો અને બાળકો માટે સીટી બસમાં નિઃશુલ્‍ક સફર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: ગુરુવારે ભાઈ-બહેનના પ્રેમના પ્રતિકનો તહેવાર રક્ષાબંધન છે. વાપી ઘરે ઘરે રક્ષાબંધનની ઉજવણીનો ઉસ્‍તાહ અને આનંદ જોવા મળી રહ્યો છે....
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

આજે દમણ માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબદ્વારા નારિયેળી પૂર્ણિમાની થનારી ભવ્‍ય ઉજવણી

vartmanpravah
દમણ-દીવના પૂર્વ સાંસદ અને માછી સમાજના આગેવાન નેતા ગોપાલ દાદાએ આપેલી માહિતીઃ આજથી મચ્‍છીમારીની નવી સિઝનનો પણ થનારો આરંભ  આજે સમુદ્ર નારાયણ મંદિર ખાતે પણ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસીથર્ડ ફેઈઝની ડ્રેનેજોમાં પ્રદૂષિત રંગીન પાણી છોડવાનું પાપ કોનું?

vartmanpravah
જીપીસીબી પણ અજાણ!! રંગીન જાદુઈ પાણી કોંણ છોડી રહ્યું છે તેની તપાસની તસ્‍દી શુધ્‍ધા લેવાઈ નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: વાપી જીઆઈડીસીના અમુક...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ વિસ્‍તારમાં કાર ચાલકો બેફામ : વધુ ત્રણ ગૌવંશો ઉપર કાર ફરી વળતા ચકચાર

vartmanpravah
ધરમપુર રોડ મણીબાગ સોસાયટી સામે ઘટેલી ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં રોષ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: વલસાડ વિસ્‍તારમાં ગૌવંશો ઉપર કારો ફેરવી કચડી મારવાની ઘટના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘હર ઘર તિરંગા’

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ‘આઝાદીનો અમૃત મહોત્‍સવ’ કાર્યક્રમ તથા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે નાની દમણના મરવડ ગવર્નમેન્‍ટ સ્‍કૂલમાં ગામના ડેપ્‍યુટી સરપંચ શ્રી સતિષભાઈ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને બંધનનો તહેવાર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આપણી...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.10: એશિયાનું અને ગુજરાતની શાન ગણાતા એવા સિંહોના સવર્ધન અને જાગૃતા માટે ૧૦મી ઓગષ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવાય છે....
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

હર ઘર તિરંગા અભિયાનઃ વલસાડ જિલ્લામાં 1.65 લાખ ઘર પર તિરંગો લહેરાશે

vartmanpravah
જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં 80 હજાર અને શહેરી વિસ્તારમાં 85 હજાર ઘરોને આવરી લેવાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

રાજયના ઉર્જામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધરમપુર નગરપાલિકા વિસ્તાનરમાં અંડરગ્રાઉન્ડ્ લાઇનની કામગીરીનું ખાતમૂર્હુત કર્યુ

vartmanpravah
રૂા. ૨૨.૫૦ કરોડના ખર્ચે ૦૪ ફીડરોની ૬૭ કિ. મી. ઓવરહેડ હાઇ ટેન્શરન લાઇનોનું ૭૭ કિ. મી. અંડરગ્રાઉન્ડએ કેબલીંગ કરવામાં આવશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,...