ધરમપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇની અધ્યધક્ષતામાં કરાઇ
• ધરમપુર તાલુકાના ૩૯, ૯૧૮ લાભાર્થીઓને રૂા. ૯૬૨.૬૪ લાખની સહાયનું મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તેન વિતરણ કરાયું: • મંત્રીશ્રીએ ધરમપુર નગરપાલિકા આયોજીત ત્રણ દરવાજાથી બાબા સાહેબ...

