April 23, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રદેશના ગુમનામ રતનને ફરી પ્રકાશિત કરતું દાનહ પ્રશાસન દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાના નેતૃત્‍વમાં જિલ્લા પ્રશાસને વયોવૃદ્ધ જમુનીબેન વરઠાના ઘરે જઈ કરેલું અભિવાદન

vartmanpravah
ઓગસ્‍ટ, 1961માં દાનહને સંઘરાજ્‍ય ભારતમાં સામેલ કરવા દિલ્‍હી ગયેલા વરિષ્‍ઠ પંચાયતના સભ્‍યો પૈકીના એક માત્ર હયાત સભ્‍યજમુનીબેન વરઠાના નિવાસ સ્‍થાન સીલી હરદુનપાડા ખાતે જઈ જિલ્લા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

69મા મુક્‍તિ દિન પ્રસંગે દાનહના બદલાયેલા રૂપરંગની ઝાંખી કરાવતા જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા  

vartmanpravah
જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ દાનહએ શૈક્ષણિક સામાજિક સાંસ્‍કૃતિક ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે સાધેલા વિકાસની રજૂ કરેલી ગાથા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 02: દાદરા નગર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01: આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત સરકારી માધ્‍યમિક શાળા માંદોની દ્વારા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01: ભારત સરકાર ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર મુખ્‍ય ચૂંટણી અધિકારી દાનહના માર્ગદર્શનમાં મતદાતાઓને આધારકાર્ડ ડેટા એકત્ર કરવા અને ચૂંટણી પંચ દ્વારા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં 108 એમ્‍બ્‍યુલન્‍સની ઝડપી સેવા મળી રહે એના માટે નવીટેક્‍નીકનો શુભારંભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01: દાદરા નગર હવેલી અને દમણ-દીવ સંઘ પ્રશાસન અને જીવીકેઈએમઆરઆઈ દ્વારા 108 સેવામાં નવી ટેક્‍નીક એનજી 108 ન્‍યુ જનરેશનનું ઉદ્‌ઘાટન આરોગ્‍ય...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે બહુસ્‍તરીય બેઠકનું કરેલું નેતૃત્‍વ 

vartmanpravah
‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત જિલ્લાને તિરંગાથી સજાવવાની તૈયારી 13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન તમામ ઘરો, કાર્યાલયો, કંપનીઓ ઉપર તિરંગો ફરકાવવામાં આવશે તમામ સરકારી રાશનની દુકાનો,...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

આજે થશે ફાઈનલ મુકાબલો: સંઘપ્રદેશ સ્‍તરીય પ્રિ-મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં દાદરા નગર હવેલીનો દબદબો

vartmanpravah
બે દિવસની ટૂર્નામેન્‍ટમાં માત્ર એક ગર્લ્‍સ અન્‍ડર-17માં ફક્‍ત દાદરા નગર હવેલીનો દમણ સામે પરાજયઃ ગર્લ્‍સ અન્‍ડર-17માં દાનહની ટીમ દીવ સામે ડ્રોઃ બાકીની તમામ મેચોમાં દાદરા...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દરિયો ખેડવા પોરબંદર જઈ રહેલા ઉમરગામના આદિવાસી માછીમારોઃ પરિવારજનોમાં વિરહની વેદના અને ઉચાટ

vartmanpravah
મચ્‍છીમારીની નવી મૌસમનો પ્રારંભ હવે ગણતરીના દિવસોમાં થવાનો છે. ત્‍યારે આજેઉમરગામ તાલુકાના આદિવાસી સાગરખેડૂઓ પોરબંદર માટે બસ દ્વારા ભિલાડ ખાતેથી રવાના થયા હતા. ત્‍યારે તેમને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દમણ કલેક્‍ટરાલયમાં આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવા બાબતે યોજાયેલી પત્રકાર પરિષદ

vartmanpravah
1 ઓગસ્‍ટથી 30 સપ્‍ટેમ્‍બર સુધી બૂથ સ્‍તરના અધિકારીઓ દ્વારા ઘર-ઘરથી ફોર્મ ભેગા કરવાનું વિશેષ અભિયાન ચલાવાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.01 દમણના કલેક્‍ટરાલયમાં આધાર...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી નોટિફાઈડ વિસ્‍તારમાં વરસાદી પાણીની સમસ્‍યાનો અંત લાવવા બદલ નાગરિકોએ મંત્રી કનુભાઈ દેસાઈનું સન્‍માન કયું

vartmanpravah
સ્‍થાનિક સોસાયટીના નાગરિકોએ સ્‍વયંભુ અભિવાદન કાર્યક્રમ યોજ્‍યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01 શ્રી સૌરાષ્‍ટ્ર લેઉઆ પટેલ સમાજ વાપી ખાતે માનનીય મંત્રી શ્રી કનુભાઇ દેસાઈ...