April 22, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ ખોરીપાડા રોડનું સ્‍થાનિક યુવાનોએ જાતે જ રીપેરીંગ કર્યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 દાદરા નગર હવેલીમા ભારે વરસાદને કારણે મુખ્‍ય રસ્‍તાઓ સહિત ગ્રામ્‍ય વિસ્‍તારના આંતરિક રસ્‍તાઓ જર્જરિત થઇ ગયા છે જે સંદર્ભે...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટવલસાડવાપી

ચીખલીના બલવાડાની હદમાંથી બિનવારસી હાલતમાં 1209 કિલો લોખંડના સળિયા મળીઆવ્‍યા

vartmanpravah
ચીખલી,(વંકાલ), તા.31 (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી પોલીસ મથકના પીઆઈ કે.જે.ચૌધરી તેમજ તેમની ટીમ રાત્રી પેટ્રોલિંગમાં હતી તે દરમ્‍યાન ચીખલી તાલુકાના બલવાડા ને.હ.નં.48 ઉપર સર્વિસ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના વાસોણા લાયન સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન: જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી એક સિંહને લાવવામાં આવ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 દાદરા નગર હવેલીના લાયન સફારી પાર્કની અંદર 12 જૂન 2019ના રોજ 21 વર્ષની ઉંમરે સિંહણ સોનલે લાંબી માંદગી બાદ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ઝંડાચોક હિન્‍દી મીડિયમ શાળામાં વાલીઓ સાથે શિક્ષક સંઘની યોજાયેલી બેઠકમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગીતાનો લેવામાં આવ્‍યો સંકલ્‍પ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 દાદરા નગર હવેલીના સેલવાસના ઝંડાચોક પ્રાથમિક હિન્‍દી કેન્‍દ્ર શાળામાં વાલીઓ સાથે શિક્ષક સંઘની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યુંહતું. જેમાં શૈક્ષણિક...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 1.91 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઈનના કામનું ખાતમૂર્હુત કરાયું

vartmanpravah
વીઆઈએ ચાર રસ્તાથી બિલખાડી સુધી રૂ. 30 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનવાથી વાપીમાં પાણીનો ભરાવો થશે નહીઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ હર ઘર તિંરગા અભિયાન...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડીમાં ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવની ઉજવણી

vartmanpravah
પહેલા 12થી 15 કલાક એવરેજ વીજળી મળતી હતી હવે 22.5 કલાક વીજળી મળે છે: જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ વડાપ્રધાનશ્રીએ દેશભરના વીજ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સલાહકાર વિકાસ આનંદની અધ્‍યક્ષતામાં મંકીપોક્‍સ બાબતે યોજાયેલી સમીક્ષા બેઠક

vartmanpravah
મંકીપોક્‍સને લઈ આરોગ્‍ય વિભાગ થયું સાવધાન, તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈઃ ડો. વી.કે.દાસ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29: દુનિયાભરમાં મંકીપોક્‍સ વાયરસે ધૂમ મચાવી છે. વિશ્વ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

75મા સ્‍વતંત્રતા દિવસ (15 ઓગસ્‍ટ, 2022) નિમિત્તે દાદરા નગર હવેલીની જનતાને સંદેશ

vartmanpravah
આજે અમને જણાવતા આનંદ થાય છે કે ગીર આદર્શ આજીવિકા યોજના જેવી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ દ્વારા સેંકડો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં ચેસ સ્‍પર્ધા-2022નું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.29: ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દીવ રમત-ગમત વિભાગ દ્વારા તા.28 અને 29 જુલાઈ, 2022ના રોજ પદ્મ ભૂષણ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે બે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ આપત્તીજનક શબ્‍દનો પ્રયોગ કરવા પર ખાનવેલ જિલ્લા ભાજપા દ્વારા અધિર રંજનનું પૂતળાદહન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29: દાદરા નગર હવેલીના ખાનવેલ આદિવાસી બહુલ વિસ્‍તારમાં ભાજપા કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના નેતા અધીર રંજનના પુતળાનું ચાર રસ્‍તા પર દહન...