સીબીએસઈ બોર્ડના જાહેર થયેલા પરિણામમાં કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની કુ. પર્લ રાઠોડ દમણમાં ટોપર બનીઃ કોમર્સ પ્રવાહમાં મેળવેલા 96.40 ટકા ગુણ
સમસ્ત માહ્યાવંશી સમાજ માટે ગૌરવરૂપ ઘટના (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.26: સી.બી.એસ.ઈ. બોર્ડના જાહેર થયેલા પરિણામમાં કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં કુ. પર્લ રાજેશ...

