દ્રૌપદી મુર્મુને દેશના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાના નિર્ણયને દમણ જિ.પં. દ્વારા આવકારવામાં આવ્યો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો માનેલો આભાર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.11 કેન્દ્રશાસિત પ્રદેશ દમણ જિલ્લા પંચાયતે ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ...

