નાની દમણના દરિયા કિનારે ભવ્ય સમુદ્ર નારાયણ ભગવાનનું મંદિર નિર્માણ પામશેઃ શનિવારે યોજાયેલ શિલાન્યાસ વિધિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.10 શનિવારે નાની દમણના દરિયા કિનારે સમુદ્ર નારાયણ ભગવાનના મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ...

