પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાનહને દુનિયામાં મળેલી નવી ઓળખઃ સાંસદ લાલુભાઈ પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.01 દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત ‘ગરીબ કલ્યાણ સમારંભ’માં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ...

