11મી જૂને દીવમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષ પદે મળનારી વેર્સ્ટન ઝોનલ કાઉન્સિલની બેઠક
વેર્સ્ટન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત તથા અન્ય વરિષ્ઠ મંત્રીઓની પણ રહેનારી સંભવિત ઉપસ્થિતિ...

