August 31, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

તા.૨૧ મીએ વાંસદા ખાતે ૨૮ મો આદિજાતિ મહોત્સવ યોજાશે

vartmanpravah
નવસારીઃતા.18 રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર નવસારીના સંયુકત ઉપક્રમે ગુજરાત રાજયનો ૨૮ મો આદિજાતિ મહોત્સવ-૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું છે....
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

છીણમ મુખ્ય રસ્તાથી નવવાડા તરફ જતા રસ્તાનું ખાતમુર્હૂત કરતાં સાંસદશ્રી સી.આર.પાટીલ

vartmanpravah
નવસારી તા.18 આજરોજ જલાલપોર તાલુકાના છીણમ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત  અંદાજિત રૂ.૬૦ લાખના ખર્ચે છીણમ મુખ્ય રસ્તાથી નવ વાડા તરફ જતા રસ્તાનું ખાતમુર્હૂત...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

જલાલપોર તાલુકા પંચાયતનું ખાતમુહૂર્ત કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah
નવસારીઃતા.18  નવસારીના દશેરા ટેકરી ખાતે જલાલપોર તાલુકા પંચાયત કચેરીનું નવા મકાનનું ખાતમુહૂર્ત નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયત...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah
નવસારીઃતા.18 નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં આવેલા ચંદન તળાવ અંદાજીત રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલના હસ્તે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વિદેશ જનારા નાગરિકોને કોવિડ – ૧૯ ૨સીનો બુસ્‍ટર ડોઝ મળી શકશે

vartmanpravah
વલસાડ તા.૧૮:  વલસાડ જિલ્લામાં હાલ કોવિડ – ૧૯ ૨સીક૨ણનો બુસ્‍ટર (પ્રિકોશન) આપવામાં આવી રહ્યો છે. જેમાં ૬૦ વર્ષથી ઉ૫૨ના (વર્ષ ૧૯૬૨ પહેલાં જન્‍મેલા હોય) /...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા મમતા દિવસની મુલાકાત

vartmanpravah
વલસાડ તા.૧૮:  વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની તથા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી તેમજ જિલ્લા આરોગ્‍યની ટીમ દ્વા૨ા મમતા દિવસ અંતર્ગત શહેરી વિસ્‍તારના આરોગ્‍ય કેન્‍દ્ર...
Breaking Newsગુજરાતવલસાડ

પતિએ છીનવી લીધેલા ત્રણ માસના દીકરાનું ૧૮૧ અભયમે જનેતા સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah
વલસાડ તા.૧૮: વલસાડ જિલ્લાના પારડી તાલુકા નજીકના વિસ્‍તારમાં વર્ષ પહેલા પરણેલી યુવતી ઉપર તેના પતિ ખોટી શંકા કરવા ઉપરાંત વ્‍યસની હોવાના કારણે શારીરિક અને માનસિક...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

તા.૧૯મીએ વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah
વલસાડ તા.૧૮: રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત તા.૧૯/૫/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે મોરારજી દેસાઇ ઓડિટોરીયમ હોલ, વલસાડ ખાતે કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપતિ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ ચિસદા ગામનો રસ્‍તો જર્જરિત હોવાને કારણે લોકોને હાલાકી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 દાદરા નગર હવેલીના ચિસદા ખોખરપાડા વિસ્‍તારનો રસ્‍તો ઘણા વર્ષો પહેલા પાકો બન્‍યો હતો. જે હાલમાં એકદમ જર્જરિત થઈ જવાને...
Breaking Newsગુજરાતપારડીવલસાડ

વાપી પાસે આવેલ અંબાચ ગામે ખાનગી જમીન પચાવનાર સરોધીના 4 સહિત અધિકારી સામે ફરિયાદ:  મૂળ જમીન માલિકે પારડી પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલ ફરિયાદ બાદ થયેલ કાર્યવાહી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17 છેલ્લા દશકામાં જમીનોના ભાવો આસમાને પહોંચતા અનેક જગ્‍યાએ ગામોમાં ખોટા દસ્‍તાવેજ સરકારી બાબુઓની રહેમ હેઠળ બનાવીને જમીન પચાવી પાડવાનાકિસ્‍સા...