April 18, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કપરાડાનું નાનાપોંઢા એકમાત્ર વિકાસના પંથે જોડાયેલું ગામ, પણ શિક્ષણનું માધ્‍યમ પ્રાથમિક શાળા જ ખંડેર હાલતમાં

vartmanpravah
ગુજરાત સરકાર ‘સર્વ શિક્ષા અભિયાન’ ચલાવી રહી છે પરંતુ વિકાસના પંથે આગળ વધીરહેલા નાનાપોંઢામાં આવેલ પ્રાથમિક શિક્ષણનું માધ્‍યમ જ ખંડેર હાલતમાં: પ્રાથમિક શાળાના થોડા જ...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના સાંસદ અને કલેક્‍ટર સમક્ષ કરેલી રજૂઆતમાં સેલવાસ ન.પા.ના વોર્ડ નં.3ના સભ્‍ય સુમનભાઈ પટેલની હૈયાવરાળ : સેલવાસ શહેરમાં લોકોને પડતી મુશ્‍કેલીઓ જલ્‍દીથી દુર કરો

vartmanpravah
સેલવાસ શહેરમાં ઠેર-ઠેર પાણીની સમસ્‍યા અને સ્‍માર્ટ સીટી માટે ખોદેલા રોડથી લોકો ત્રાહિમામ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 સેલવાસ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સભ્‍ય...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

એસઆઈએની ચૂંટણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ : સિનિયર મેમ્‍બરોએ બિન હરીફ પરિણામ લાવવા ચાલુ કરેલા પ્રયાસ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.20 આગામી 19મી મેના રોજ એસ.આઈ.એ.ના પ્રમુખ અને 12 એક્‍ઝિકયુટિવ કમીટી મેમ્‍બરની યોજનારી ચૂંટણી માટે આવતીકાલ 21મી એપ્રિલથી ફોર્મ વિતરણ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

નાની દમણ બસ સ્‍ટેન્‍ડ પાસે ટોયલેટ, પીવાના પાણી તથા રેસ્‍ટ રૂમની સુવિધા માટે દાનહ અને દમણ-દીવ બહુજન સમાજ પાર્ટીએ કરેલી રજૂઆત

vartmanpravah
બસપાના સંઘપ્રદેશ પ્રભારી શૈલેષ ધોડીએ વૈશ્વિક પ્રવાસન નક્‍શામાં અગ્રેસર બનેલા દમણમાં પ્રવાસીઓ માટેની પાયાની સુવિધા ઉભી કરવા દમણ ન.પા.ના ચીફ ઓફિસરને કરેલીરજૂઆત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના ગૃહ મંત્રાલયે કરેલો આદેશ: દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ અને હાયર એજ્‍યુકેશન સચિવ સલોની રાયની લક્ષદ્વીપ બદલી

vartmanpravah
પ્રદેશના ડીઆઈજી વિક્રમજીત સિંઘની દિલ્‍હી અને સેલવાસના એસ.પી. વી.એસ.હરેશ્વરની લક્ષદ્વીપ બદલી 2016 બેચના આઈ.એસ. અધિકારી અક્‍સર અલીની લક્ષદ્વીપથી દાનહ પ્રશાસનમાં અને 2006 બેચના આઈ.પી.એસ. અધિકારી...
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ચીખલી પોલીસે ઓવરબ્રિજ પાસેથી રૂા.37 લાખનો વિદેશી દારૂના જથ્‍થા સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.19 ચીખલી પોલીસે ચાર રસ્‍તા ઓવરબ્રિજ પાસેથી રૂા.37 લાખનો વિદેશી દારૂના જથ્‍થા સાથે એક ને ઝડપી પાડી વધુ તપાસ હાથ...
Breaking Newsખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

વંકાલ હાઈસ્‍કૂલના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બેચના વિદ્યાર્થીઓ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),19 વંકાલ હાઈસ્‍કૂલના 2008ના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બેચના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં અંકુશ મોનસ્‍ટર ચેમ્‍પિયન જ્‍યારે હરીફ સ્‍ટ્રાઈકર્સ રનર્સઅપ રહેતા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવવલસાડવાપીસેલવાસ

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 દાદરા નગર હવેલી ડીસ્‍ટ્રીકટ ડિસેબિલિટી રિહૈબિલિટિશન સેન્‍ટર સેલવાસ દ્વારા મેડિકલ અને હેલ્‍થ સર્વિસના સહયોગ દ્વારા નરોલી પીએચસી ખાતે અવર્નેશ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ કલેક્‍ટરાલયમાં ભારતીય માનક બ્‍યુરોની અધિકારીઓ-કર્મચારીઓને આપવામાં આવેલી જાણકારી

vartmanpravah
સરકારી વિભાગો દ્વારા જારી કરાતા ટેન્‍ડરો અને ખરીદીમાં આઈએસઆઈ માર્કનું ધ્‍યાન રાખવા આપેલી સમજ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19 સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ‘ભારત સ્‍કાઉટ ગાઈડ’ની 32 સભ્‍યોની ટીમ રાષ્‍ટ્રીય કક્ષાની આદિવાસી શિબિર માટે રાજસ્‍થાનના બાંસવાડા રવાના

vartmanpravah
સ્‍કાઉટ ગાઈડ દાનહની આદિવાસી પરંપરાનું જલવો ફેલાવશે – ચાર્મી પારેખ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.19 દાનહ ડેપ્‍યુટી કલેક્‍ટર અને પ્રમુખ દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ કુ....