પાલી કરમબેલીના ઈન્દ્રગઢ ડુંગર ઉપર ચેળુબા માતાજીના ધામ ખાતે રામનવમીના દિવસે હવન અને મહાપ્રસાદનું આયોજન
મોટી દમણ નજીક આવેલા પાલી કરમબેલીના ઈન્દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીના સ્થાનકનો વિસ્તાર નૈસર્ગિક સૌંદર્યથી રમણિય અને ફરતે ઐતિહાસિક કિલ્લાથી ભવ્ય ઈન્દ્રગઢ ડુંગર ઉપર...

