દાનહ અને દમણ-દીવમાં વીજ વિતરણ કામગીરીનું ટોરેન્ટ પાવરે કરેલું ટેકઓવર
દાનહ અને દમણ-દીવના ગ્રાહકોને વધુ સારા ગ્રાહક અનુભવ, નવીનતમ ડિજિટલ ટેક્નોલોજી સાથે સુવિધાની વિશ્વસનીયતામાં સુધારણાનો ટોરેન્ટ પાવરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર-ડિસ્ટ્રીબ્યુશન વરુણ મહેતાનો દાવો (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

