August 29, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsગુજરાતવાપી

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ યુથ ફેસ્‍ટીવલમાં એથલેટીક્‍સ મીટમાં નવા રેકોર્ડ સાથે ઝળકી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21 અત્રે ચણોદ કોલોની સ્‍થિત કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેજ, વાપીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વિવિધ રમત-ગમત ક્ષેત્રમાં ખુબજ...
Breaking Newsગુજરાતપારડીવલસાડ

સ્‍વ.વકીલ નિલેશભાઈની યાદમાં પારડી બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચનું કરાયેલું આયોજન

vartmanpravah
ઈનામની 25 હજારની રકમ પરિવારજનોને સુપરત કરાઈ: વલસાડ અને પારડી વચ્‍ચેના ફાઈનલમુકાબલામાં પારડીની ટિમ વિજેતા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.21 પારડી બાર એસોસિએશન દ્વારા...
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા 22મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ : પાટીદાર ઈલેવન ફાઈનલ વિજેતા: નાણાં-ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વિજેતા ટીમોને ટ્રોફી અર્પણ કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21 મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા તા.19-20 માર્ચ શનિ-રવિવારે વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં બે દિવસીય 22મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ હતી....
Breaking Newsવાપી

વાપી વટાર ગ્રામ પંચાયતના 50 હજારની લાંચમાં ઝડપાયેલ તલાટીના સેસન્‍સ કોર્ટે જામીન નામંજૂર કર્યા

vartmanpravah
બાંધકામની એન.ઓ.સી. માટે તલાટી કેવલ શાહે અરજદાર પાસેથી 50 હજારની લાંદચ માંગી હતી : એ.સી.બી.ના છટકામાં તલાટી ઝડપાયો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21...
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

યુઆઈઍની ચૂંટણીમાં બોગસ મતદારો અને જવાબદારોની ખેર નહીં…….. બોગસ મતદાર (નિયમ વિરુદ્ધ બનેલ અોથોરાઈઝ પર્સન) સેક્રેટરી તાહિર વોરા, અને ઈલેક્શન કમિટી સામે ફોજદારી ગુનો દાખલ કરવાનુ સચિન માછી (બાળા)ઍ આપેલું અલ્ટીમેટમ

vartmanpravah
પારદર્શક મતદાન કરાવવા કરેલી સચિનભાઈ (બાળા)ની રજૂઆતને વિવાદનું સ્વરૂપ આપી અવળે પાટે ચઢાવવાની વિરોધપક્ષે કરેલી કુચેષ્ટાથી ઓદ્યોગિક આલમમાં વ્યાપેલી નારાજગી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ,...
Breaking Newsદેશસેલવાસ

દાનહની શ્રીમતી દેવકીબા કોલેજના વનસ્‍પતિ વિભાગના વિદ્યાર્થીઓએ કર્યું હર્બલ હોળી રંગ ક્રોમેટિકાનું ઉત્‍પાદન

vartmanpravah
બે દિવસ લાયન્‍સ એજ્‍યુકેશન કેમ્‍પસ અને ધ એડીફિસ મોલમા હર્બલ હોળી કલરનો સ્‍ટોલ લગાવવામા આવેલ પુરી રીતે નેચરલ ડ્રાઈ ઓર્ગેનિક, ઇકો ફ્રેન્‍ડલી અને સ્‍ક્રીન ફ્રેન્‍ડલી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પારડીના ચિવલમાં યોજાનાર કથિત ધર્માન્‍તરણ કાર્યક્રમ બંધ કરાવવા વી.એચ.પી.એ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah
જ્‍યાં હિંદુઓ સિવાય કોઈરહેતુ નથી ત્‍યાં ઈસાઈ મિશનરીઓ લોકોને પ્રલોભન આપી ધર્માન્‍તરણનું કામ કરી રહી છે : વી.એચ.પી. (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17 વિશ્વ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ફિલ્‍મ ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ’ નિહાળીને બધાની આંખો ભીની થઈ

vartmanpravah
લાયન્‍સ ક્‍લબ ઓફ સેલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન ફતેહસિંહ ચૌહાણે હવેલી ઇન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચના ‘શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ’ના...
Breaking Newsદેશસેલવાસ

દાનહ ભારતીય જનતા યુવા મોરચા શહેર પ્રમુખે 300 યુવાઓને ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ’ ફિલ્‍મ મફત બતાવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 દાદરા નગર હવેલી ભારતીયજનતા પાર્ટી યુવા મોરચાના સેલવાસ શહેર પ્રમુખ હાર્દિક પુજારીએ ન્‍યુ મેક્‍સ સિનેમામા ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ’ ફિલ્‍મ...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલી સહિત નવસારી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે શાળાઓમાં જ મધ્‍યાહ્‌ન ભોજન બનાવવામાં આવે એ માટેની ઉગ્ર માંગ

vartmanpravah
તાજું ભોજન અને સ્‍થાનિકોને રોજગારી મળે તે માટે ભૂતકાળની માફક જ ‘મધ્‍યાહ્‌ન ભોજન યોજના’ ચાલુ રહે તે જરૂરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.17 ચીખલી...