August 29, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

યુઆઇએ ચૂંટણી જંગમાં યુવા ઇન્‍ડસ્‍ટ્રીયલ ટીમને ટેક્‍સટાઇલ અને ગારમેન્‍ટ્‍સના ઉદ્યોગપતિઓએ જાહેર કરેલું સમર્થન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.17 આગામી 24મી માર્ચના રોજ યુઆઈએના એક્‍ઝિકયુટિવ કમિટીની યોજનારી ચૂંટણીના દિવસો નજીક આવતા સામસામે ટકરાય રહેલી બંને પેનલે ચૂંટણીના પ્રચાર...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહમાં હોલીકા દહન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 દાદરા નગર હવેલીના વિવિધ વિસ્‍તારોમાંહોળી તહેવાર નિમિતે હોલિકા દહનનું આયોજન કરવામા આવ્‍યું હતું. હાલમા કોરોના મહામારીમા રાહત મળતા બે...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણ

ડીપીએલ સિઝન-રની ચેમ્‍પિયન બનતી ડાભેલની જે.ડી.કિંગ્‍સ : રનર્સ અપ કચીગામની ફેન્‍સી ઈલેવન

vartmanpravah
પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી વિવેક દાઢકર અને પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલની રહેલી ઉપસ્‍થિતિ દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલની પહેલથી ગયા વર્ષે શરૂ થઈ...
Breaking Newsખેલદમણ

ડીપીએલમાં શિવશક્‍તિ લાયન્‍સ ટીમનામાલિક અને સોમનાથ-એના જિ.પં.સભ્‍ય રીનાબેન હરીશભાઈ પટેલે ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનાર ખેલાડીને સ્‍પ્‍લેન્‍ડર બાઈકનો આપેલો પુરસ્‍કાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17 ડીપીએલમાં શિવશક્‍તિ લાયન્‍સ ટીમના માલિક શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલ તરફથી ટૂર્નામેન્‍ટમાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનારને સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલની ભેટ આપવામાં...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણ

દમણ-દીવના પૂર્વ સાંસદ ડાહ્યભાઈ પટેલના નિવાસ સ્‍થાને જઈ ડીપીએલ સિઝન-રમાં ચેમ્‍પિયન બનેલી જે.ડી. કિંગ્‍સની ટીમે ચંચળબેન પટેલના લીધેલા આશિર્વાદ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.17 ડીપીએલ સિઝન-રમાં ચેમ્‍પિયન બનેલી જે.ડી. કિંગ્‍સની ટીમે પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના નિવાસ સ્‍થાને જઈ શ્રીમતી ચંચળબેન પટેલના આશિર્વાદ લીધા...
Breaking Newsઉમરગામવલસાડ

ભીલાડ નજીક ડેહલીનીસ્‍ટાર્ટા કંપનીની બાંધકામ સાઈટ ઉપર સર્જાયેલા અકસ્‍માતમાં એકનું મોત બે ઘાયલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.16 ઉમરગામ તાલુકાના ડેહલી બોડનપાડા વિસ્‍તારમાં કાર્યરત સ્‍ટાર્ટા કંપનીની પ્રિમાઈસીસમાં ચાલી રહેલી દેસાઈ કન્‍સ્‍ટ્રક્‍શનની બાંધકામની સાઈટ ઉપર ગતરોજ મિક્‍સર મશીન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં વિદ્યાર્થીનીઓ માટે તરુણાવસ્‍થા વિષય ઉપર શૈક્ષણિક જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16 સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કચીગામ ખાતે તા. 16/03/2022ના રોજ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓ માટેતરુણાવસ્‍થા વિષય ઉપર શૈક્ષણિક...
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 સેલવાસ નગરપાલિકા દ્વારા શહેરના ત્રણ વિસ્‍તારમાં મળેલ ફરિયાદના આધારે ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલીશન કરવામા આવ્‍યું હતું. બોમ્‍બે ગાર્ડન સોસાયટીના મકાનમા...
Breaking Newsદમણ

દમણવાડા ગ્રા.પં.માં રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસની ઉત્‍સાહપૂર્વક થયેલી ઉજવણી

vartmanpravah
એએનએમ તરીકે કાર્યરત પ્રિયા પટેલ અને આશા વર્કર રક્ષા માહ્યાવંશી તથા કૌશલ્‍યા હળપતિને સર્ટીફિકેટ આપી સન્‍માનિતકરાયા હવે 1ર થી 14 વર્ષના બાળકો માટે શરૂ થઈ...
Breaking Newsદેશસેલવાસ

દાનહ જિ.પં.ની ચૂંટાયેલી પાંખની ઉદાસિનતાથી ઈરીગેશન વિભાગના 400થી વધુ કર્મીઓ છેલ્લા 4 મહિનાથી પગારથી વંચિત

vartmanpravah
દાનહ જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખના અધિકારીઓ સાથેના સંકલનના અભાવથી ડેઈલી વેજીસ અને વર્ક ચાર્જ તરીકે કાર્યરત કર્મીઓની નિકળી રહેલી ખો જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવરે...