રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે કેમિકલ ઉદ્યોગ જગતની માયાનગરી ચીખલી વિસ્તારમાં પણ ઘેરાયા સંકટના વાદળ
બે વર્ષથી કોરોના કાળ ઉદ્યોગોને ભરખી રહ્યો છે અને હવે બે દેશો વચ્ચે મહાયુદ્ધથી ફરી એકવાર ઉદ્યોગ જગતની માયાનગરી પર મંડરાયેલી આફત (તસવીર અહેવાલઃ દીપક...

