Breaking Newsગુજરાતવાપીવાપીના ઓટો શો રૂમોમાં ચોરી કરી ફરાર થયેલો ચોર ઝડપાયોvartmanpravahFebruary 20, 2022 by vartmanpravahFebruary 20, 20220 બલીઠા કીયા તથા હુન્ડાઈ કંપનીમાં ચોરી કરનાર આરોપી મોહંમદ અશપાક શેખ ઝડપાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20 વાપી હાઈવે બલીઠા ઉપર આવેલ કાર કંપની...
Breaking Newsદેશસેલવાસરવિવારે દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીંvartmanpravahFebruary 20, 2022 by vartmanpravahFebruary 20, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.20 દાનહમાં આજરોજ નવો એકપણ કોરોન પોઝિટીવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા 03 સક્રિય કેસ છે, અત્યાર સુધીમા 6298 કેસ રીકવર...
Breaking Newsગુજરાતચીખલીનવસારીસુખાબારી ફાયરીંગ બટ વિસ્તારમાં પ્રવેશબંધીvartmanpravahFebruary 20, 2022 by vartmanpravahFebruary 20, 20220 નવસારી, તા.20 : નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામે પોલીસ વિભાગ નવસારીના તા.21/09/2022 થી તા.28/02/2022 દિન08 તથારા.અ.પો.દળ જૂથ 9 વડોદરા યુનિટ ડી નો તા.22/02/2022 થી...
Breaking Newsગુજરાતવલસાડવલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈvartmanpravahFebruary 20, 2022 by vartmanpravahFebruary 20, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.20 વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની આજરોજ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકના...
Breaking Newsગુજરાતવલસાડવલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઈvartmanpravahFebruary 20, 2022 by vartmanpravahFebruary 20, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.20: વલસાડ જિલ્લા સંકલન- વ- ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકના...
Breaking Newsગુજરાતવલસાડવાપીદેગામમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે સ્મશાનગૃહનું ખાતમુહૂર્ત સંપન્નvartmanpravahFebruary 20, 2022 by vartmanpravahFebruary 20, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.20: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના દેગામ ગામે રૂ.5 લાખના ખર્ચે નિર્માણ થનારા સ્મશાનગૃહનું ખાતમુહૂર્ત કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ...
Breaking Newsગુજરાતવલસાડવાપીકવાલ ગામે ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીનું મકાન બનાવાશેvartmanpravahFebruary 20, 2022 by vartmanpravahFebruary 20, 20220 નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઇ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.20: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કવાલ ગામે...
Breaking Newsગુજરાતવલસાડવાપીમોટી તંબાડી ખાતે 128.9પ લાખના ખર્ચે પાંચ વિકાસકાર્યોના લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરતા પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી vartmanpravahFebruary 20, 2022 by vartmanpravahFebruary 20, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.20: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના મોટીતંબાડી ગામે રૂા. 97.4પ લાખના ખર્ચના ચાર વિકાસકાર્યોના લોકાર્પણ તેમજ રૂા.31.પ0 લાખના ખર્ચે નવા બનાવવામાં...
Breaking Newsદમણદેશએસબીઆઈ દમણની લીડ બેંક દ્વારા ભામટી ખાતે યોજાયો નાણાંકિય સાક્ષરતા સમારંભvartmanpravahFebruary 18, 2022 by vartmanpravahFebruary 18, 20220 દમણ લીડ બેંકના મેનેજર સુરેન્દ્ર કુમારે ડીજીટલ બેંકિંગના ફાયદા અને સાવચેતીની બાબતમાં આપેલું મનનીય માર્ગદર્શન દમણવાડાગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લેશ કેસ...
Breaking Newsદેશસેલવાસએક વ્યક્તિએ કરેલી ફરિયાદના આધારે સેલવાસ પોલીસે ક્રિપ્ટોકરન્સી નામે છેતરપીંડી કરતા બે આરોપીની કેરળથી કરેલી ધરપકડvartmanpravahFebruary 18, 2022 by vartmanpravahFebruary 18, 20220 પોલીસ વિભાગની ટીમના પ્રયાસથી બે આરોપીઓ એલ્બીન સીબી અને મુહમ્મદ અનસ બન્ને રહેવાસી કેરળ જેઓ રેકેટ ચલાવતા હતા, ગુરુવારના રોજ ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ...