August 28, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsદેશસેલવાસ

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 દાદરા નગર હવેલીમા નવા 02 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 30 સક્રિય કેસ છે , અત્‍યાર સુધીમા...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સાયકલ ફ્રેન્‍ડલી નેબરહુડના પ્રમુખે બિહારમાં બાળકો અને મહિલાઓ માટે સાયકલ તાલીમ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah
તમામ સાયકલ સવારોને દુકાનદારો તરફથી લાભ મળશે – સ્‍વરૂપા શાહ અર્પિતા મિશ્રા 10 સભ્‍યોની ભારત સ્‍કાઉટ ગાઈડ ટીમનું નેતળત્‍વ કરશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા સ્‍વર કોકિલા ભારતરત્‍ન આદરણીય સ્‍વ.લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah
દાદરા નગર હવેલીના આઝાદીમાં લતાજીના યોગદાનને યાદ કરવામા આવ્‍યો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્‍વર...
Breaking Newsદીવદેશ

દીવ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.07 તા.05/02/202રને શનિવારના રોજ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં શાળાના પ્રાચાર્ય શ્રી ડીડી મન્‍સુરીના માર્ગદર્શન અને પ્રભારી શ્રી આર.કે. સિંઘના...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ માછી મહાજનની પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર અને સંસ્‍કૃતિના જતન માટે રહેલી મહત્‍વની ભૂમિકા

vartmanpravah
દમણના સત્‍ય નારાયણ મંદિરના પ્રાંગણમાં યોજાઈ રહેલા પ1મા જ્ઞાનયજ્ઞ અંતર્ગત શ્રીમદ્‌ ભાગવત કથામાં સુપ્રસિદ્ધ કથાકાર વિપુલ કૃષ્‍ણ શાસ્રીએ સર્વોચ્‍ચ જીવન જીવવાની કળા ભાગવત શિખવાડતું હોવાના...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસન ઊર્જા મંત્રાલયના આદેશનું પાલન કરશે : ટોરેન્‍ટ પાવરને ન્‍બ્‍ત્‍ સોંપવાની તૈયારી

vartmanpravah
કેન્‍દ્રીય ઊર્જા મંત્રી આર.કે.સિંઘ ભૂતપૂર્વ કેન્‍દ્રીય ગૃહ સચિવ હોવાના કારણે સંઘપ્રદેશના પ્રશાસન આઈએએસ અધિકારીઓ સાથે ઓબે ટુ ઓર્ડરની તર્જ ઉપર કામ કરી સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણની સાથે ઉભા થયેલા અનેક પ્રશ્નો…

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06 સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ વીજળી વિતરણ પ્રણાલીની ખાનગીકરણ પ્રક્રિયામાં કયા નિયમોનું પાલન કરવામાં આવ્‍યું નથી? સંઘપ્રદેશ...
Breaking Newsદમણ

મોટી દમણ કોસ્‍ટલ પોલીસે ચપ્‍પુની અણીએ મુંબઈના પ્રવાસીઓને લૂંટી લેવાની ઘટનાના ચાર આરોપીઓની કરેલી ધરપકડ: ફરીયાદીના મિત્રોએ જ દમણ ફરવાના બહાને લાવી ઘટનાને આપેલો અંજામ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 06 દમણમાં ગત તારીખ 28/01/2022ના રોજ મુંબઈથી દમણ ફરવા આવેલ પ્રવાસીઓને કોઈક અજ્ઞાત લૂંટારૂઓએ ચપ્‍પુની અણી બતાવી લીધા હોવાની...
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લા ગ્રામવિકાસ એજન્‍સી દ્વારા અતુલ કંપની પ્રા.લિ.ના સહયોગથી શૌચાલયોનું પુનઃનિર્માણ/રેટ્રોફિટિંગ

vartmanpravah
વલસાડ તા.૦6: ભારત સરકારના જળ શક્‍તિ/પેયજળ સ્‍વછતા મંત્રાલયના વિભાગ દ્વારા સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રામિણ) યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં વ્‍યક્‍તિગત શૌચાલયોનો લાભ ભારત સરકાર...
Breaking Newsગુજરાતપારડી

નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે પારડી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા.૪૩૧.૯૪ લાખના ખર્ચે ચાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

vartmanpravah
વલસાડ તા.૦6: નાણા, ઉર્જા, પેટ્રોકેમીકલ્‍સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદહસ્‍તે પારડી નગરપાલિકા વિસ્‍તારમાં રૂ.૧૪૧.૬૧લાખના ખર્ચે લાયબ્રેરી, રૂા.૯૭.૭૪ લાખના ખર્ચે કોમ્‍યુનીટી હોલ અને રૂ.૧૩૬.૫૯ લાખના ખર્ચે...