August 28, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsદેશસેલવાસ

સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં એસપી અને એસડીપીઓની આકસ્‍મિક મુલાકાત દરમિયાન લાપરવાહી દાખવનાર હે.કો. રવિન્‍દ્ર રાયને સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah
પોલીસ અધિક્ષક હરેશ્વર સ્‍વામી અને એસડીપીઓ સિદ્ધાર્થ જૈનની જુગલ જોડી દાનહ પોલીસના ટ્રાફિક તથા એલસીબી તરફ પણ પોતાનું ધ્‍યાન કેન્‍દ્રીત કરે એવી પ્રબળ બનેલી માંગ...
Breaking Newsદમણદેશ

આટિયાવાડ ગ્રામ પંચાયતની સાથે ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલે આટિયાવાડના ઔદ્યોગિક વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા અભિયાનની કરેલી શરૂઆત

vartmanpravah
ઔદ્યોગિક એકમોની આસપાસ સ્‍વચ્‍છતા રાખી કર્મચારીઓને પણ સ્‍વચ્‍છતા માટે પ્રેરિત કરવા કંપની માલિકોને આપવામાં આવેલી સમજણ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08 દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના...
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08 દાદરા નગર હવેલીમાં નવા 02 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 26 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 6261...
Breaking Newsસેલવાસ

દાનહ-રૂદાના પંચાયતમાં સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08 દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 24મી જાન્‍યુઆરીથી શરૂ કરવામા આવેલ સ્‍વચ્‍છતા અભિયાન...
Breaking Newsઉમરગામગુજરાત

ઉમરગામના માણેકપુર ખાતે યોજાયેલી વારલી સમાજની ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં 166 ટીમોએ લીધેલો ભાગ: ઉમરગામ ધારાસભ્‍ય રમણલાલ પાટકરે ઉપસ્‍થિત રહી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ 

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની વારલી સમાજની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્‍ટ વૃંદાવન ક્રિકેટ ગ્રાઉન્‍ડ – માણેકપુર ખાતે રમાડવામાં આવી હતી....
Breaking Newsગુજરાતવલસાડ

મહેસૂલમંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને મહેસૂલી મેળામાં સ્‍થળ ઉપર સુનાવણી: અરજદારોએ તેમના પ્રશ્‍નો તા.9મી ફેબ્રુઆરીને સાંજે પ-00 વાગ્‍યા સુધીમાં મોકલી આપવા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08:દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની પારદર્શી સરકારના પારદર્શી વહીવટ અંતર્ગત તા.10/02/2022ના રોજ સવારે 12-00 થી 5-00 વાગ્‍યા...
Breaking Newsગુજરાતવલસાડ

તા.10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે

vartmanpravah
વલસાડ જિલ્લામાં 6,07,167 બાળકોને આલ્‍બેન્‍ડાઝોલ ટેબલેટ અને 1.50 લાખ બાળકોને વિટામીન-એ ના ડોઝ પીવડાવામાં આવશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: બાળકોના માનસિક અને શારીરિક...
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં તા.13મીએ યોજાનારી બિન સચિવાલય ક્‍લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્‍ટન્‍ટની પરીક્ષામાં 16314 ઉમેદવારો પરીક્ષા આપશે

vartmanpravah
પરીક્ષાના સુચારુ આયોજન માટે વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં બેઠક મળી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત...
Breaking Newsદીવદેશ

દીવ કોલેજના સિધ્‍ધિ બારીયાએ દિલ્‍હી ખાતે ગણતંત્ર દિવસ પર એન.એસ.એસ પાર્ટુન કમાન્‍ડીગ રાષ્‍ટ્રીય સ્‍તરે કરતા દીવના વિવિધ સ્‍થળોએ સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.07 દીવ એક નાનકડો પ્રદેશ છે, અને આ પ્રદેશની વિધાર્થીની સિધ્‍ધિ આર.બારીયાએ રાષ્‍ટ્રીય સ્‍તરે 26 જાન્‍યુઆરી ગણતંત્ર દિવસ પર એન.એસ.એસ...
Breaking Newsગુજરાતપારડી

પારડી સ્‍થિત એન. કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ બોટની વિષયના વિદ્યાર્થીઓ માટે અગ્રિકલચર એક્‍સપેરિમેન્‍ટલ સેન્‍ટરની મુલાકાતનું આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી,તા.07 પારડી સ્‍થિત એન. કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ ખૂબ જ ઓછા સમયમાં વિદ્યાર્થીઓમાં રસ રુચિ નિર્માણ કરે તે રીતે...