કપરાડાના તાલુકાના સુથારપાડા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 5368 અરજીઓનો હકારાત્મક નિકાલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.06: સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત તા.04 ઓક્ટોબરના રોજ કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સુથારપાડા ખાતે યોજાયેલા ગ્રામ્ય વિસ્તારના કાર્યક્રમમાં વિવિધ...

