મોટી દમણના જમ્પોર ખાતે પક્ષીઘરના આરંભથી પ્રવાસનને મળેલો જોરદાર વેગઃ ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનવાનો વિશ્વાસ
મોટી દમણના જમ્પોર ખાતે શરૂ કરાયેલા પક્ષીઘરની એક જ દિવસમાં હજાર કરતા વધુ પ્રવાસીઓ સહિત સ્થાનિકોએ લીધેલી મુલાકાત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.02 : મોટી...

