સેલવાસના ટોકરખાડા સરકારી શાળામાં રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.)ના સ્થાપના દિવસની કરાયેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26: ‘રાષ્ટ્રીય સેવા યોજના(એન.એસ.એસ.)’ના સ્થાપના દિવસની સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી ઉજવણી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસ...

