ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ
જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના 50થી વધારે રસ્તાઓ મોટરેબલ કરાયા: તીથલ વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે રોડની મરામત કામગીરી કરાઈ જિલ્લાના 40 ગામોને જોડતો ગુંદલાવ –...

