દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન સૈયદ રાત્રે વાપી સ્ટેશનથી પસાર થવાના હોવાથી લોકો ઉમટી પડયા
ધર્મગુરુના દીદાર કરવા માટે વાપી, દમણ, સેલવાસ, ઉમરગામના દાઉદી વ્હોરા સમાજના લોકો ઉમટી પડેલા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: વોરા સમાજના ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન...

