“આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ”ની સિદ્ધિ દાનહ અને દમણ-દીવના 30 કરતા વધુ આદિવાસી વિદ્યાર્થીઓ આ વર્ષે M.B.B.S. ડૉક્ટર બની ચુક્યા છે
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સ્વતંત્રતા બાદ પહેલી વખત એક સાથે એક વર્ષમાં 30 કરતા વધુ એસ.ટી., એસ.સી. વિદ્યાર્થીઓ ડોક્ટર બની શક્યા છે છેલ્લા...

