દીવ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ‘જલ શક્તિ અભિયાન અંતર્ગત’ જલ સંચય જાગૃતતા કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.07: ગત તા.6-8-2024 ને મંગળવાર ના રોજ જલ શક્તિ મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી દ્વારા આયોજિત દીવ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી...

