વલસાડમાં ઘરનો દરવાજો લોક થઈ જતા અંદર પુરાઈ ગયેલ વૃધ્ધને ફાયરબ્રિગેડએ ટેરેસ ઉપર ચઢી બહાર કાઢયા
85 વર્ષિય રમેશભાઈ વશી દ.ગુ. યુનિવર્સિટીમાં લાઈબ્રેરીયન તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વલસાડના વલસાડ પારડી વિસ્તારમાં રહેતા એક...

