અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે વાપી ઈસ્કોન મંદિર દ્વારા આયોજીત જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ લેતા ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે વાપી, ઈસ્કોન મંદિર દ્વારા આયોજીત જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ લેતા...

