February 25, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

જગન્નાથ યાત્રાને લઈ પારડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.03: 7મી જુલાઈ 2024 અષાઢી બીજ એટલે જગન્નાથ યાત્રાનો દિવસ લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ સત્રના આરંભે જ લોકસભામાં વિરોધ પક્ષનાનેતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર નગરીયા વિસ્‍તાર રોડના ખાડા પુરવા આવેલ પાલિકાના ટ્રેક્‍ટર અને જેસીબી પણ ખાડામાં

vartmanpravah
રોડની હાલત અતિ ખરાબ થતા બંધ કરવો પડયો : એમ્‍બ્‍યુલન્‍સ પણ જઈ શકે તેવી સ્‍થિતિ નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: સરકારી તંત્રોની કામગીરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખરેરા નદીના બે લો લેવલ પુલ પાણીમાં ડૂબી જતા સ્‍થાનિક ગ્રામજનોની અવરજવર અટકી પડી

vartmanpravah
ભાગલધરાના કેટલાક વિસ્‍તારના ઘરોમાં પાણી ભરાઈ જતા જનજીવન ઠપ્પ થઈ ગયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વલસાડ વિસ્‍તારમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહેલા લગાતાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીની કંપનીમાં સીડી ઉપર ચઢી મશીનરી સાફ કરતા ગબડી ગયેલ કામદારનું મોત

vartmanpravah
થર્ડ ફેઈઝ શિવ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ઘટેલી ઘટના : રાજેશ ભુખદેવ દાસ નામના આધેડ કામદારનું મોત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વાપી ઔદ્યોગિક વસાહતની કંપનીઓમાં લગાતાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર ટ્રકનું ટાયર ફાટી જતા રેલીંગ તોડી ટ્રક સામેની ટ્રેક ઉપર પલટી ખાઈ ગયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વલસાડ ગુંદલાવ ચોકડી ઉપર આજે વહેલી સવારે વાપીથી સુરત તરફ જઈ રહેલીટ્રકનું અચાનક ટાયર ફાટી જતા ટ્રકે રેલીંગ તોડી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી
vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાટી ગામની મહિલાઓ સંચાલિત-પાટી (પારડી) દૂધ ઉત્‍પાદક સહકારી મંડળી લી.ની ‘‘30 મી વાર્ષિક સાધારણ સભા”...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગોલ્‍ડ કોઈન સર્કલથી ઝંડાચોકનો રોડ વરસાદમાં ચન્‍દ્રલોકની ધરતી જેવો બની ગયો

vartmanpravah
માત્ર થોડા સમય પહેલાં બનાવેલ રોડ ઉપર બેસુમાર ખાડા : વાહન ચાલકો ખાડામાં રોડ શોધી રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વાપીમાં ચોમાસાની હજુ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેક્‍ટર અનસુયા ઝાની અધ્‍યક્ષતામાં નિર્મળ ગુજરાત 2.0 અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય તાલીમ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: ભારત સરકાર દ્વારા વર્ષ 2014માં શરૂ કરાયેલ સ્‍વચ્‍છ ભારત મિશન સમગ્ર દેશમાંસ્‍વચ્‍છતા અને સ્‍વચ્‍છતાને પ્રોત્‍સાહન આપવા માટે નિમિત્ત બની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

અનાવલ ડિવિઝનના તાબામાં આવતા સારવણી નવાનગરમાં વીજ કંપનીના બેદરકારી ભર્યા વહીવટ વચ્‍ચે ટ્રાન્‍સફોર્મર ઝુલા ખાઈ રહ્યું છે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.03: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અનાવલ સબ ડિવિઝનના તાબામાં આવતા સારવણી ગામના નવાનગર સ્‍થિત વિજકંપનીનું ટ્રાન્‍સફોર્મર બુધવારના રોજ સવારના સમયે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઝેરમુક્‍ત ખાતઓ, તંદુરસ્‍ત રહો – વલસાડ જિલ્લો પ્રાકૃતિક ખેતીની રાહ પર : 18449 ખેડૂતો ઝેરયુક્‍ત ખેતી છોડી પ્રાકળતિક ખેતી તરફ વળ્‍યા

vartmanpravah
જિલ્લાની19277 એકર જમીનમાં પ્રાકળતિક ખેતી કરી લોકોને ઝેરમુક્‍ત ધાન્‍ય આપવાનું પુણ્‍ય કાર્ય કરી રહ્યા છે ધરતીપુત્રો વલસાડ જિલ્લા આત્‍મા પ્રોજેક્‍ટની પ્રસંશનીય કામગીરી, 92326 ખેડૂતો સુધી...