વાપી શામળાજી હાઈવે ઉપર નાનાપોંઢા નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા હાઈવે અવર જવર ત્રણ કલાક અટક્યો
તંત્ર ફરક્યું જ નહીં, સ્થાનિકોએ બે કલાકનો પુરુષાર્થ કરી વૃક્ષ હટાવ્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: વાપી શામળાજી હાઈવે નં.56 ઉપર નાનાપોંઢા બાલચોંડી ગામ...

