વલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે
જિલ્લા કલેકટરશ્રીએ ‘‘ક્લીન એન્ડ ગ્રીન યાત્રાધામ”ના સૂત્રને સાર્થક કરવા ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.02: ગુજરાતના યાત્રાધામો સ્વચ્છ અને સુઘડની સાથે...

