પારડી ખાતે મેડિકલ તકેદારીના ભાગરૂપે ઝારખંડથી આવેલ આર્મ પોલીસ જવાનો માટે ફ્રીમાં યોજાયો મેડિકલ કેમ્પ
પારડી પોલીસ, પારડી હોસ્પિટલ અને પ્રજાપતિ હોલના સંચાલકોના સહયોગે 75 થી વધુ પોલીસ કર્મીઓનું ફ્રીમાં કરવામાં આવ્યું મેડિકલ ટેસ્ટ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.26:...

