લોકસભાની ચૂંટણીમાં દારૂ-બિયરના પ્રભાવને રોકવા દમણ જિલ્લા પોલીસ સક્રિયઃ દારૂના વિક્રેતાઓ અને ઉત્પાદકો સાથે યોજેલી બેઠક
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મતદારોને પ્રભાવિત કરવા માટે વર્ષોથી રહેલું મુખ્ય પરિબળ‘દારૂ-બોકડું અને રોકડું’ દમણ જિલ્લા પોલીસે નિષ્પક્ષ, મુક્ત, ન્યાયી અને ભયમુક્ત ચૂંટણી...

