વલસાડ ગુંદલાવમાં માથાભારે સસ્પેન્ડ જી.આર.ડી. જવાન-મિત્રોએ ટ્રક ડ્રાઈવરને જાહેરમાં ફટકાર્યો
સસ્પેન્ડ જી.આર.ડી. જવાન એલ.પી. યાદવે ડ્રાઈવર રાજેશ મનારને અદાવતમાં માર મારતો વિડીયો વાયરલ થતા ચકચાર (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: વલસાડગુંદલાવમાં રવિવારે સસ્પેન્ડ જી.આર.ડી....

