સંઘપ્રદેશ પ્રશાસનના સતત પ્રયાસોના કારણે ધ દમણ-દીવ સ્ટેટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડને આર.બી.આઈ. દ્વારા મળેલું લાઇસન્સ
સહકારી બેંકના હજારો થાપણધારકો અને હિતધારકોની થાપણો સુરક્ષિત: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ત્રણેય જિલ્લામાં શાખાઓ ખોલી શકાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

