નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કપરાડાના સુથારપાડા ખાતે રૂ.3.72 કરોડના ખર્ચે નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
સામુહિક કેન્દ્રમાં સુવિધાઓ વધવાથી આસપાસના લોકોને સારી આરોગ્ય સેવાઓ મળશે – મંત્રી કનુભાઈ દેસાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: નાણાં, ઊર્જા અનેપેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ...

