કેન્દ્ર શાસિત પ્રદેશના બોક્સર સુમિતે ‘યુથ વર્લ્ડ બોક્સિંગ કપ-2024’માં બ્રોન્ઝ મેડલ જીતી રચ્યો ઇતિહાસ વિશ્વ સ્તરે મેડલ જીતનાર બોક્સર સુમિત કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રથમ ખેલાડી બન્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.11 : આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ફેડરેશન દ્વારા મોન્ટેનેગ્રો ખાતે આયોજીત પ્રતિષ્ઠિત યુથ બોક્સિંગ કપ-2024 માટે ભારતીય બોક્સિંગ ટીમના યોજાયેલા સિલેક્શન ટ્રાયલમાં...

