વાપી ઝંડાચોક શહિદ સ્મારક બચાવવા માટે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન : શૌચાલય બનાવવાનો નિર્ણય રદ્ કરો
શહીદ સ્મારક પાસે બાંધકામ વિભાગે શૌચાલય બનાવી માનવતા શર્મસાર કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: વાપીમાં બે-ત્રણ દિવસથી ઝંડાચોક શહિદ સ્મારક મુદ્દે ભારે વિવાદ...

