આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપી દ્વારા આંતર કોલેજ વ્યાખ્યાન માળા અંતર્ગત વ્યાખ્યાન યોજાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19:વાપી સ્થિત આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી ના પ્રા. ડૉ. રોહિતભાઈ પટેલનું “Digital Lesson Plan” ઉપર...

