(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે 75 માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ફાર્મસી કોલેજના આચાર્ય...
દેશભક્તિના સાંસ્કળતિક કાર્યક્રમો અને ટેબલોએ આકર્ષણ જમાવ્યું, જિલ્લાના વિકાસ માટે રૂા. 25 લાખનો ચેક મંત્રીશ્રીના હસ્તે કલેકટરશ્રીને અર્પણ કરાયો વર્ષ દરમિયાન ઉત્કળષ્ટ કામગીરી કરનાર જિલ્લાના...