મિશન શક્તિ, સમાજ કલ્યાણ વિભાગ, દમણ દ્વારા કલેકટરશ્રીની આગેવાની હેઠળ ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’નો કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 : આજે મોટી દમણ ખાતે કલેક્ટરાલયના સભાખંડમાં મિશન શક્તિ, સમાજ કલ્યાણ વિભાગ, દમણ દ્વારા કલેક્ટર શ્રી સૌરભ મિશ્રા અને...

