ઈનરવ્હિલ ક્લબ ઓફ વાપીની ડિસ્ટ્રીક્ટ ચેરમેન ડો. તેજલબેન દેસાઈએ મુલાકાત લીધી
ડિસ્ટ્રીક્ટ ચેરમેને ક્લબ મેમ્બરો સાથે વિવિધ પ્રોજેક્ટો અને દત્તક ગામ તથા અરનાલા ખાતે આશ્રમશાળાની મુલાકાત લઈ હેપી સ્કૂલનું પણ ઉદ્ઘાટન કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)...

