દમણ જિલ્લા સહકારી ભંડારના ચેરમેન તરીકે આગેવાન સામાજિક કાર્યકર્તા અને ઊર્જાવાન નેતા હિરેનભાઈ જોષીની સર્વાનુમતે વરણી
વાર્ષિકરૂા.45 કરોડ કરતા વધુનું ટર્ન ઓવર ધરાવતા સહકારી ભંડારના વિકાસ અને વિસ્તાર માટે પણ થયેલી મનનીય ચર્ચા-વિચારણાં સહકારી ભંડારના માનદ મંત્રી પદે દમણવાડા ગ્રા.પં.ના સભ્ય...

