શ્રી પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ દ્વારા સ્નેહ સંમેલનનું આયોજન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીમાં સમસ્ત પ્રજાપતિ સમાજના ‘શ્રી પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ’ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો...

